Sat. Aug 13th, 2022

સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો સરળતાથી તેમના અંગત મંતવ્યો વ્યક્ત કરી શકે છે. અહીં બધું મળી આવે છે જેના પર વિશ્વાસ કરી શકાતો નથી. સોશિયલ મીડિયા વિચિત્ર સમાચારોથી ભરેલું છે. જ્યારે લોકોને કંઈપણ ખબર પડે છે, ત્યારે તેઓ તેને વિચાર્યા વગર શેર કરે છે. તમને આવા સમાચાર ઘણી વખત મળતા હશે, જે વાંચીને તમે દંગ રહી જાવ છો.

આજકાલ ઍક સમાચાર સોશિયલ મીડિયા સાઇટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. એક મહિલાએ પોતાની ઈન્ટિમેટ મોમેન્ટ સાથે જોડાયેલી આવી વાત જણાવી જેણે જાણીને લોકોના હોશ ઉડી ગયા છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે આખો મામલો શું છે.

એક મહિલાએ સોશિયલ મીડિયા સાઇટ પર એક ગ્રુપ પર એક વિચિત્ર ઘટના શેર કરી છે. મહિલાએ જણાવ્યું કે એકવાર તે તેની બહેનપણીના લગ્નમાં ગઈ હતી. લગ્ન દરમિયાન તેને વરરાજાનો મિત્ર ગમ્યો. આ પહેલી વાર હતું જ્યારે મહિલા તે યુવકને મળી રહી હતી. તે પહેલા મહિલાએ તે વ્યક્તિ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. પરંતુ તે દરમિયાન તેની બહેનપણી અને તેના પતિ પણ હાજર હતો. મહિલાએ કહ્યું કે તેણે વરરાજાના મિત્ર સાથે ઘણી વાતો કરી અને ડાન્સ પણ કર્યો. આખા લગ્ન દરમિયાન તેઓ એકબીજાની સાથે ફરતા રહ્યા.

અને પછી લગ્ન પૂર્ણ થતાં જ, બંને રાત્રે તે વ્યક્તિના હોટલના રૂમમાં ગયા જ્યાં બન્ને જણાએ શારિરીક સબંધ બાંધ્યા,આ સાથે, મહિલાએ કહ્યું કે, તે તેના જીવનનો સૌથી ખાસ અનુભવ હતો. પરંતુ તેણે સબંધ બાંધવા દરમિયાન, તેણે છાતીમાં ખૂબજ દુખાવો થવા લાગ્યો અને તેને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થવા લાગી. આ દરમિયાન, યુવકે તરત જ મહિલાની પીઠને દબાવવાનુ શરૂ કર્યું અને તેને પીવા માટે પાણી આપ્યું. પછી તે તેની સાથે આખી રાત જાગતો રહ્યો.
મહિલાએ કહ્યું કે તે તેના માટે યુવકની ચિંતા જોઈને સારુ લાગ્યુ, પરંતુ તે તેના સ્વાસ્થ્યને કારણે ડરી ગઈ હતી.

તે રાત પછી, મહિલા બીજા દિવસે ડૉક્ટર પાસે પહોંચી અને શરમ સાથે તેણે આ આખી વાત ડૉક્ટરને કહી. ડોક્ટરે કહ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો હશે. કારણ કે શારીરિક કાર્ય દરમિયાન હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ જાય છે. તે મહિલાનો ઇસીજી ટેસ્ટ પણ નોર્મલ આવ્યો હતો. પણ ડોક્ટરે તેને કાર્ડિયોલોજિસ્ટ પાસે જવાનું કહ્યું. મહિલાએ આ પોસ્ટમાં ખુલાસો પણ કર્યો હતો કે, કાર્ડિયોલોજિસ્ટે પણ આ જ વાત કહી હતી પરંતુ તે શરમ અનુભવે છે કે તેણે બે ડોકટરોની સામે તે વ્યક્તિગત રાતનું સત્ય જાહેર કરવું પડ્યું.

તે પછી, ઘણા લોકોએ મહિલાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને કહ્યું કે સંબંધ બનાવતી વખતે આવું થવું સામાન્ય વાત છે. તો કેટલાક લોકોએ તે મહિલા સાથે તેમના અનુભવો શેર કર્યા. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ દબદબો છે. લોકો આ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published.