બોલિવૂડની સુંદર અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ વિશે જાણવા ચાહકો હંમેશા ઉત્સુક હોય છે આવી સ્થિતિમાં આજે અમે તમને આલિયા ભટ્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ આ બધી વાતો આલિયાએ વોગ સાથેની મુલાકાત દરમિયાન કહી હતી ઇન્ટરવ્યૂમાં રમૂજી પ્રશ્નોથી લઈને આલિયા ભટ્ટની મનપસંદ સેક્સ પોઝિશન છે જો આલિયા ભટ્ટ ક્યારેય મંગળ પર પહોંચે છે તો તે પહેલા ત્યાં સેલ્ફી લેવાનું પસંદ કરશે આલિયા ભટ્ટ લગભગ દર અઠવાડિયે તેના BFF વોટ્સએપ ગ્રુપનું નામ બદલે છે.
મિત્રો દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે બોલીવૂડના કેટલાક સ્ટાર્સ પોતાના અંગત જીવન વિષે જાહેરમાં જણાવતા હોય છે જયારે સામાન્ય વ્યક્તિ આવી બાબતો જાહેરમાં લોકો સામે જણાવવી વધારે યોગ્ય સમજતો નથી પરંતુ બોલીવૂડ સ્ટાર્સ માટે આ એક સામાન્ય બાબત રહી છે આવી જ રીતે જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેત્રી રહી છે.
આલિયા ભટ્ટ અક્ષય કુમારને બોલીવુડની સૌથી અસલી વ્યક્તિ માને છે જો ઘરમાં આગ લાગે છે તો તમે કઈ વસ્તુને બચાવવા માંગો છો આ સવાલના જવાબમાં આલિયાએ મોબાઈલ કહ્યું.
મિત્રો તમને જણાવી દઈએ કે આલિયા ઘણા ઓછા સમયમાં વધારે સફળતા મેળવી ચુકી છે આટલું જ નહિ પરંતુ તે પોતાની સુંદરતા માટે પણ વધારે જાણીતી રહી છે આવી જ રીતે આલિયાએ એક વખત ઇન્ટરવ્યૂમાં પોતાના બેડરૂમ સાથે જોડાયેલ કેટલાક રહસ્યો વિષે જણાવ્યું હતું જેને લઈને તે વધારે ચર્ચામાં રહી હતી.
આલિયા ભટ્ટ ક્યારેય #AboutLastNight હેશટેગનો ઉપયોગ કરવા માંગતી નથી જો તક આપવામાં આવે તો આલિયા ભટ્ટ એક દિવસ માટે ગીગી હદીદનું જીવન જીવવા ઈચ્છે છે આલિયા ભટ્ટે ગૂગલને પણ પૂછ્યું છે કે ટાઇલ્સ કેવી રીતે સાફ કરવી આલિયા ભટ્ટ શ્રીદેવીને માધુરી અને શ્રીદેવી કરતા વધારે પસંદ કરે છે.
મિત્રો આલિયા જયારે મેગેઝિન ઈન્ટરવ્યૂમાં સામે આવી ત્યારે ઘણા ચોંકવનાર ખુલાસા કર્યા હતા આ સમયે તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે તેમની ફેવરિટ રોમાન્સ પોઝિશન કઈ રહી છે આ સમયે પહેલા તો આલિયા ચુપ જોવા મળી પરંતુ જવાબ આપતા જણાવ્યું હતું કે તેમને ઉત્તમ મિશનરી વધારે પસંદ છે.
મિત્રો આ સમયે આલિયાને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે બોયફ્રેન્ડનો ફોન ચેક કરો છો આવી સ્થિતિમાં આલિયાએ એવું જાણવું હતુ કે હા એટલે કે તેમને તેમના બોયફ્રેન્ડના ફોનનો પાસવર્ડ સારી રીતે ખબર છે આવા તો ઘણા જવાબ તે ખુલ્લે આમ જણાવી રહી હતી આ સમયે એવું પણ પૂછવામાં આવ્યું હતું.
કે 50 વર્ષના માણસ કે 18 વર્ષનો કિશોર સાથે રહેવું પસંદ કરશે આવી સ્થિતિમાં તે 50 વર્ષના માણસ સાથે રહેવું પસંદ કરશે એવું જણાવ્યું હતું દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે આલિયા અને રણબીર કપૂર ઘણા સમયથી પ્રેમ સબંધોમાં રહ્યા છે જયારે તેમના લગ્ન અંગેના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
પરંતુ આ બનેએ કોઈ સંકેતો આપ્યા નથી આજકાલ તે સોસીયલ મીડિયા પર વધારે સક્રિય જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે આલિયા ટૂંક સમયમાં આરઆરઆર અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.