Sat. Aug 13th, 2022

મેષ:

તમારી હાથ ધરેલી પ્રવૃત્તિઓ અંગે જરૂરી સહાયો ઊભી કરી શકશો. આર્થિક સમસ્યાનો અનુભવ. સંપત્તિના પ્રશ્નો હલ કરી શકશો.

વૃષભ:

ધાર્યો લાભ અટકતો જણાય. કેટલાક અવરોધોનો સામનો કરવો પડે. સ્વજનનો સાથ-સહકાર મેળવી શકશો.

મિથુન:

પરોપકાર અને સેવાનો પ્રસંગ, નાણાકીય પ્રશ્ન ઉકેલી શકશો. સ્વજનથી ગેરસમજ દૂર કરી શકશો.

કર્ક:

આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. સામાજિક કાર્ય અંગે વિધ્ન. નાણાભીડ વર્તાય.

સિંહ:

આપના પરિશ્રમનું મીઠું ફળ ચાખી શકશો. મિત્રથી મતભેદ બાદ સમાધાન. પ્રવાસ મજાનો રહે.

કન્યા:

ખર્ચ-ખરીદીઓ પર અંકુશ જરૂરી. કરજનો બોજ આવે. સગાં-સ્નેહીથી મનદુઃખ.

તુલા:

કઠિન સંજોગોને તમે કુનેહપૂર્વક સરળ બનાવી શકશો. લાભદાયી તક મેળવી લેજો. સ્નેહીથી વિવાદનો પ્રસંગ.

વૃશ્ચિક:

ગૃહજીવનના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો. ખર્ચ-ખરીદી વધતી જણાય. પ્રવાસ સફળ બને.

ધન:

વ્યાવસાયિક ક્ષેત્રે જણાતી સમસ્યા દૂર કરી શકશો. સ્વજન યા મિત્રથી સહકાર. નાણાભીડ જણાય.

મકર:

વ્યર્થ ભાગદોડ ન થાય તે માટે અગાઉથી આયોજન જરૂરી માનજો. સંઘર્ષ જણાય. નુકસાનથી બચવું.

કુંભ:

પ્રવાસ-પર્યટન અને મનોરંજન અંગે સાનુકૂળતા. કૌટુંબિક ક્લેશ ન થવા દેશો. નવીન કાર્યરચના.

મીન:

સંજોગો સુધરે તેની રાહ જોયા વિના કાર્ય કર્યે જાવ. આગળ જતાં તેનું ઉમદા ફળ મળે. સ્નેહીથી મિલન. પ્રવાસ ફળે.

By admin

Leave a Reply

Your email address will not be published.