Sun. Aug 14th, 2022

સની લિયોનને કોણ નથી ઓળખતું? તે એક અભિનેત્રી છે જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની બોલ્ડ અને સેક્સી સ્ટાઇલ માટે જાણીતી છે. સની લિયોનના ચાહકો આખી દુનિયામાં હાજર છે. સની લિયોન એવી જ એક અભિનેત્રી છે જેને ગૂગલમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. જ્યારે પણ સની લિયોનનું નામ આવે છે, ત્યારે અમને જે મનમાં આવે છે તે કહેવાની જરૂર નથી.તમે બધા સારી રીતે જાણો છો કે સની લિયોન પેહલા પોર્ન સ્ટાર હતી પરંતુ તેણે પોતાની મહેનત અને સંઘર્ષથી પોર્ન સ્ટારથી બોલીવુડ કલાકાર સુધીની સફર કરી.

દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે હિન્દી ફિલ્મોમાં આવતા પહેલા સની લિયોનીનું બેકગ્રાઉન્ડ શું હતું. તેની પ્રોફેશનલ લાઇફની સાથે સની તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેની બોલ્ડ અને સેક્સી તસવીરો ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. ચાહકો સની લિયોનીની તસવીરો પરથી નજર પણ હટાવી શકતા નથી.

તમને જણાવી દઈએ કે સની લિયોનનું સાચું નામ કરણજીત કૌર વોહરા છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર સની લિયોને ફિલ્મ ‘જિસ્મ 2’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે પછી સનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લાખો લોકો સનીની સુંદરતા માટે દીવાના છે. તેની પાછળ ઘણા મોટા નેતાઓ, અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓ કતારમાં જોવા મળે છે. સની લિયોનીના હોટ તસ્વીરો અને વીડિયોની પણ જબરદસ્ત માંગ છે.

ભલે આખી દુનિયા સની લિયોન માટે પાગલ છે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે એક ખતરનાક આતંકવાદી પણ સની લિયોનનો પાગલ હતો અને તે તેના વીડિયો જોતો હતો. કહેવાય છે કે સામાન્ય માણસ હોય કે આતંકવાદી, દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે. આતંકી લીડર ઓસામા બિન લાદેન સની લિયોનનો ફેન હતો અને અવારનવાર તેના પોર્ન વીડિયો જોતો હતો.

તમને જણાવી દઈએ કે ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને પોર્ન વીડિયો જોવાનો ખૂબ જ શોખ હતો. પાકિસ્તાનના એબોટાબાદમાં અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેન ઓસામાને મારવાના અભિયાન પર આધારિત પુસ્તકમાં આ ખુલાસો થયો છે. જ્યારે યુએસ કમાન્ડોએ ઓસામાના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેના રૂમ અને અન્ય સ્થળોએથી અનેક ડઝન સીડી અને પેન ડ્રાઇવ મળી આવ્યા હતાં. આ તમામ વસ્તુઓમાંથી પોર્ન વીડિયોની સીડી વધારે માત્રામાં મળી આવી હતી.

પુસ્તક અનુસાર મોટાભાગની સીડી પ્રખ્યાત પોર્ન સ્ટાર સની લિયોનીની હતી. અમેરિકન મરીનના નિવેદનના આધારે જાણવા મળ્યું કે ઓસામા બિન લાદેન સની લિયોનનો પ્રશંસક હતો અને અવારનવાર તેનો પોર્ન વીડિયો જોતો હતો. ભલે ઓસામા બિન લાદેનને ક્યારેય સની લિયોનીને મળવાનો મોકો મળ્યો ન હતો, પરંતુ તે સની લિયોનનો મોટો પ્રશંસક પણ હતો. જેમ દુનિયામાં સની લિયોનીના કરોડો ચાહકો છે, તેવી જ રીતે ઓસામા બિન લાદેન પણ સની લિયોનીના દીવાનો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published.