Sat. Aug 20th, 2022

મેષ :

ખર્ચ-ખરીદી વધશે. આરોગ્યની તકેદારી લેજો. સંપત્તિના કામ અંગે સાનુકૂળતા.
વૃષભ :

અંગત મૂંઝવણમાંથી બહાર અવાય. વાદ-વિવાદ ટાળજો. આરોગ્ય અંગે તકેદારી લેજો.
મિથુન :

કૌટુંબિક કામગીરીમાં સફળતા મળે. આત્મવિશ્વાસ અને યોગ્ય પુરુષાર્થ ફળદાયી બને. પ્રવાસથી લાભ.
કર્ક :

નિરાશાને ખંખેરી નાખીને પ્રયત્નો થકી સફળતા મેળવી શકશો. મહત્વની મુલાકાત થાય.
સિંહ :

આપની સમસ્યાથી ઘેરાયેલા હોવ તો તેનો ઉકેલ મળે. પ્રયત્નોનું મીઠું ફળ મેળવી શકશો.
કન્યા :

મહત્વની મુલાકાતો લાભદાયી થતી જણાય. અગત્યની બાબતોની ચિંતા હળવી બને.
તુલા :

આર્થિક કટોકટી છતાં કોઈ રસ્તો મળી આવતા રાહત. સંતાન યા જીવનસાથીથી રાહત.
વૃશ્ચિક :

આપની કામગીરી અંગે અગત્યનો દિવસ. મહત્વની વ્યક્તિની મદદ મળે. સ્નેહીથી મિલન.
ધન :

કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા. ખર્ચ વધે. આરોગ્ય નરમગરમ રહેતું જણાય.
મકર :

હર્ષ-આશા અને મિલન-મુલાકાતનો પ્રસંગ. મહત્વના કાર્ય અંગે સાનુકૂળતા. પ્રવાસ.
કુંભ :

આપના ગૃહજીવનના કામકાજ પાર પડતાં જણાય. વ્યાવસાયિક રાહત જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું.
મીન :

અંગત મૂંઝવણ અને અજંપો દૂર થતો લાગે. નાણાકીય કાર્ય અંગે સફળતા મળે.

By admin

Leave a Reply

Your email address will not be published.