Sun. Aug 7th, 2022

ધર્મ ગ્રંથોમાં સ્ત્રી અને પુરૂષને લઈને ઘણાં નિયમ જણાવવામાં આવ્યાં છે શાસ્ત્ર કહે છે કે કેટલાક એવા કામ છે જે મહિલાઓએ ન કરવા જોઈએ આ માત્રને માત્ર પુરૂષોને કરવા જ યોગ્ય છે તેમાં કેટલાક કામ જોવામાં ખૂબ જ સરળ છે મહિલાઓ દ્વારા તેને ન કરવા પાછળ ઘણાં તથ્ય છુપાયેલાં છે જાણો કયાં છે તે કામ નારિયળ ફોડવું નારિયેળ વિશે માનવામાં આવે છે કે આ માતા લક્ષ્મી અને ઉર્વરાનું પ્રતીક છે. એટલા માટે શાસ્ત્રોમાં મહિલાઓ માટે નારિયળ ફોડવાની મનાય છે. તમે પણ જોયું હશે કે મંદિરો અને અન્ય શુભ કાર્યોમાં ફક્ત પુરૂષ જ નારિયળ ફોડે છે મહિલાઓ નહીં.

જનોઈ ધારણ કરવીમહિલાઓ જનોઈ બનાવી શકે છે, પરંતુ જનોઈ ધારણનું વિધાન ફક્ત પુરૂષો માટે છે.બલિ આપવીદેવતાઓ માટે બલિ પ્રદાનનુ કાર્ય હંમેશા પુરૂષ કરે છે. મહિલાઓ માટે આ કાર્ય કરવાની મનાય છે.
હનુમાનજીની પૂજાહનુમાનજીને બ્રહ્મચારી મનવામાં આવે છે. એટલા માટે હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરે છે,

પરંતુ મહિલાઓ માટે હનુમાનજીની પ્રતિમાને સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાય છે.એકલા યજ્ઞમહિલાઓ એકલી મુખ્ય યજમાનના રૂપમાં યજ્ઞ નથી કરી શકતી. એટલા માટે પુરૂષ એટલે પતિ હોવા જરૂરી છે. આ રીતે મહિલાઓ અન્ય ધાર્મિક કાર્ય પણ એકલી નથી કરતી.મંત્રનો જાપ  શાસ્ત્રો મુજબ  મહિલાઓએ ઓમ મંત્રનો જાપ ન કરવો જોઈએ.

એવુ કહેવાય છે કે ઓમ મંત્રના જાપથી નાભિ ક્ષેત્ર પર દબાણ પડે છે. જે મહિલાઓ માટે સારુ નથી માનવામાં આવતુ. તેથી મહિલાઓએ મંત્ર જાપ કરતી વખતે ઓમ મંત્રને છોડીને સીદ હો મંત્રનો જાપ કરવો જોઈએ જેવુ કે ઓમ નમ શિવાયને બદલે નમ: શિવાય નો જ જાપ કરવો જોઈએ. હનુમાનજીની કૃપા  હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે.

તેથી હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરી શકે છે પણ મહિલાઓ માટે હનુમાનજીનો સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે.  ગાયત્રી મંત્રનો જાપ  ગાયત્રી મંત્રને શાપિત મંત્ર માનવામાં આવે છે. તેથી શાસ્ત્રો મુજબ ગાયત્રી મંત્રનો જાપ પણ મહિલાઓ માટે વર્જિત છે. પણ આજ કાલ મહિલાઓ પણ ગાયત્રી મંત્રનો જાપ કરવા માંડી છે.

જેની પાછળ ગાયત્રી પરિવારના સભ્ય કહે છે કે ગાયત્રી પરિવારના પ્રમુખ આચાર્ય શ્રી રામશર્માએ આ મંત્રને શાપ મુક્ત કરી દીધો છે. બલિ આપવી  શાસ્ત્રો મુજબ દેવીઓને બલિ ચઢાવવાનો નિયમ છે. પણ આ કામ ફક્ત પુરૂષ જ કરી શકે છે જેની પાછળનુ કારણ છે કે સ્ત્રી એ મમતાની મૂર્તિ છે. તે જન્મદાયિની છે. તેથી તેની અંદરની મમતા કાયમ રહેવી  જરૂરી છે.

મિત્રો એવુ કહેવાય છે કે બલિ આપવાથી મનની કોમળતા નષ્ટ થઈ જાય છે તેથી સ્ત્રીઓ દ્વારા બલિ આપવી વર્જિત છે. આખુ સીતાફળ કે કોળુ કાપવુ  એવુ કહેવાય છે કે સીતાફળ અને કોળુ સ્ત્રીઓએ ન કાપવુ જોઈએ.  તેને પહેલા પુરૂષ કાપે છે કે ફોડે છે ત્યારબાદ જ સ્ત્રીઓ તેને કાપી શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.