જો કોઈ કામ કર્યા વિના પૈસા કમાવવા માંગે છે, તો આ સમાચાર ફક્ત તેના માટે છે.જેન પાર્ક નામની આ સુંદર યુવતી તેના સાચા બોયફ્રેન્ડ માટે વર્ષે 60 લાખ રૂપિયા આપવા તૈયાર છે.હકીકતમાં, જેન પાર્કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે લોટરી જીતી લીધી હતી અને તરત જ કરોડપતિ બની હતી.તેની પાસે બધી કમ્ફર્ટ હતી પણ કોઈને પ્રેમ કરવાનું નહોતું.
જે પણ તેનો બોયફ્રેન્ડ બની જાય તેનો લાભ લેતો. પછી જેન પાર્કે એક વિચાર વિચાર્યો અને એક વેબસાઇટ શરૂ કરી, જે મુજબ, જો સાચો પ્રેમ મેળવનાર વ્યક્તિ મળી આવે તો તે તેને વર્ષમાં 60 લાખ રૂપિયા આપશે.કોઈપણ વ્યક્તિ આ માટે અરજી કરી શકે છે.જો જેન પાર્ક તે વ્યક્તિમાંથી કોઈની સાથે રહેવાનું પસંદ કરે છે, તો તે તે વ્યક્તિ માટે 1 મિલિયન 60 વર્ષ આપશે.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય મહિલા ની ઓફર વિશે.આ દુનિયામાં મનપસંદ પાર્ટનર સાથે લગ્ન કરવાનું દરેક લોકોનું સપનું હોય છે. લગ્નની બાબતમાં છોકરા હોય કે છોકરી કોઈએ રિસ્ક ન લેવું જોઈએ.
એટલા માટે દરેક છોકરા અને છોકરી એમના મનપસંદ પાર્ટનર સાથે જ લગ્ન કરવા માંગે છે કે જેથી લગ્ન પછી કોઈ પણ પ્રકારની પરેશાની ના આવે. આજે અમે તમને એક એવી મોડેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એમના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે.હા આ મોડેલ કોઈ નાની મોટી મોડલ નથી પરંતુ ઘણી મોટી મોડલ છે અને આ 65 કરોડ રૂપિયાની માલકીન છે.પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવા માટે આ મોડલની અમુક શરત છે જે એછોકરાએ માનવી પડશે. આ રુસની પ્રસિદ્ધમોડલ છે. આ મોડેલનું નામ એના છે. એના નું કહેવું છે કે તે જેકોઈ પણ છોકરા સાથે લગ્ન કરશે એને એની બધી સંપત્તિ આપી દેશે.
પરંતુ એના માટે એનાએ એક શરત રાખેલી છે. એના જે છોકરા સાથે લગ્ન કરવા માંગે છે તે ભારતમાં રહેતો હોય એટલે કે તે ભારતીય હોય. એના નું દિલ ભારતીય છોકરા પર આવી ગયું છે. અને સાથે એ પણ કહ્યું હતું કે વિશ્વમાં ભારતીય અને ગુજરાતી ની બોલોબાલા છે , ગુજરાતી બુદ્ધિશાળી હોય છે માટે ગુજરાતી હશે તો પહેલી પસંદ ગુજરાતી હશે.એના નું કહેવું છે કે એ ભારતીય છોકરા સાથે એટલા માટે લગ્ન કરવા માંગે છે કારણકે તે ખુબ જ વફાદાર હોય છે અને એ દગો નથી આપતા.
જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે ભારતમાં પતિ પત્નીના સંબંધને જન્મો જન્મનું બંધન માનવામાં આવે છેઅને એ બંધન એક વાર જોડાઈ જાય તો મોટી મુશ્કેલીથી તૂટે છે એવા માં તે એની પત્નીઅથવા એના પાર્ટનરને દગો ક્યાંથી આપી શકે. જો છોકરો એની પત્નીને છોડવાનું પણ ઇચ્છે તો સમાજ એને સન્માન આપતા નથી. એની સિવાય ભારતીય છોકરા ની વફાદારી આખી દુનિયામાં મશહૂર છે. વિદેશોમાં લગ્ન એક બીજાની જરૂરિયાત માનવામાં આવે છે.
એવામાં જો જરૂરત પૂરી ના થાય તો પતિ પત્ની અલગ અલગ થઇ જાય છે અને એમની જિંદગી સ્વતંત્રતા પૂર્વક વિતાવે છે. જયારે એના એવું નથી ઇચ્છતી કે તે જેની પણ સાથે લગ્ન કરે તે એના પ્રત્યે વફાદાર રહે, નહી કે એને દગો આપે. આ ફક્ત રૂસી મોડલ એના નું જ નથી માનવું પરતું દુનિયાના દરેક દેશોમાં ભારતીય છોકરાના વફાદારની ચર્ચા થાય છે.એટલા માટે વિદેશોમાં ખુબ જ સારી મોડેલ અથવા છોકરી કોઈ ભારતીય છોકરાને એમના જીવનસાથી બનાવવા ઈચ્છે છે એવામાં એના એ એમની બધી સંપતિ પણ તે છોકરાના નામ પર કરવાનો નિર્ણય લીધો છે, જેની સાથે તે લગ્ન કરશે.
એનાનું કહેવું છે કે આ એલાન સોશિયલ મીડિયા પર ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યું છે.એના ના આ એલાન પછી લાગે છે કે એના સાથે લગ્ન કરવા વાળા ભારતીય છોકરાની લાઈન લાગવાની છે કારણકે એક તો એના એટલી ખુબસુરત છે અને બીજું એમણે એની બધી સંપતી ૬૫ કરોડની સંપતિ પણ એ છોકરાના સં પર કરવાનું એલાન કરી દીધું છે.