Fri. Jul 1st, 2022

સવાલ.હું 36 વર્ષનો છું મારી પત્ની 32 વર્ષની છે લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા ત્યારે અમારે 2 વર્ષનો પુત્ર છે પણ મારી પત્નીને શરીર રૂખ દરમ્યાન તેને સંપૂર્ણ સંતોષ મળતો નથી કારણ કે મારા પેર્ટની લંબાઈ અને જાડાઈ નાની છે ત્યારે તેથી ઘર્ષણ ઓછું થાય છે તે ઝડપથી થઇ જાય છે લંબાઈ અને જાડાઈ વધારવા શું કરવું જોઈએ? અને જલદી ન થાય તે માટે શું ઉપાય કરવી જોઈએ?

જવાબ.પાર્ટની લંબાઈ ઓછામાં ઓછી બે ઇંચ હોય તો તે પૂરતું છે ત્યારે તેની પાછળનું કારણ એ છે કે સ્ત્રીની અંદર પ્રારંભિક ભાગનો ત્રીજો ભાગ ચેતા ધરાવે છે જે તેના અનુભવને કુદરતી રીતે તેને આનંદિત કરે છે ત્યારે જે લગભગ બે ઇંચ લાંબુ હોય છે જે અંદરના આગળના એક તૃતીયાંશ ભાગને સ્પર્શે છે ત્યારે હવે પાર્ટની જાડાઈની દ્રષ્ટિએ તે આંગળી જેટલી જાડી હોય તો તેને પણ પૂરતી ગણવામાં આવે છે તમારા જીવનસાથી સાથે આ સમસ્યા આવે છે તમારી પત્ની આનંદિત નથી જો કોઈ સ્ત્રી પહેલાં આનંદિત થાય છે.

સવાલ.મારી ઉમર 18 વર્ષની છુ હું એક મહિલા તરફ આકર્ષિત છું. હું જાણું છું કે તે મારા કરતા ઘણી મોટી છે પણ હું શું કરું?ભલે ગમે તેટલી મહેનત કરું હું તેમને એક ક્ષણ માટે પણ ભૂલી શકતો નથી.જવાબ.આ ઉંમરે મહિલા તરફ આકર્ષિત થવું સામાન્ય છે ત્યારે તમારા બંને વચ્ચે ઉંમરનું અંતર ઘણું છે તેથી તેમને ભૂલી જાઓ તમારા મનને અન્ય રચનાત્મક કાર્યોમાં લગાવો તમારા અભ્યાસમાં સખત મહેનત કરીને સારા ગુણ મેળવો અને તેમની નજરમાં ઉભા થાઓ તેમની નજરમાં તમારી જાતને શોધવાનું બંધ કરો કારણ કે તમે આમાંથી કંઇ મેળવવાનું નથી તેઓ ઉંમરમાં મોટા છે અને કદાચ લગ્ન પણ કરશે.

સવાલ.હું કોલેજમાં હતો ત્યારે એક છોકરાએ મારી ખૂબ પ્રશંસા કરી ત્યારે મેં તેની સાથે મિત્રતા કરી હતી. પણ હવે હું પરિણીત છું અને એક પુત્ર છે. મારા પતિ પણ પ્રેમાળ છે અને મારી ખૂબ કાળજી રાખે છે. એક દિવસ હું અચાનક તેને મળી અને હવે તે મને મળવા માંગે છે. હું શું કરું?જવાબ.આ તમારી સામે એક પડકાર છે. જે તમારી પરિપક્વતાની કસોટી કરશે.ત્યારે પતિ સાથે તમારા સ-બંધો પ્રેમાળ છે અને તમે તમારી દુનિયામાં ખુશ છો, તો આ સમસ્યા તમારી સામે ઉભી થઈ નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ તમને સલાહ આપશે કે તમે આ મિત્રને મળવાનું શરૂ કરીને તમારા પરિવારમાં આગ શરૂ કરવા માટે મૂર્ખ ન બનો. મિત્રતા મર્યાદા ઓળંગી શકે છે. મને નથી લાગતું કે તમારે તે સમજાવવાની જરૂર છે.

સવાલ.હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે શું આ બટાટાને આભારી હશે?જવાબ.બિલકુલ નહી બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.

સવાલ.હું ૨૬ વર્ષની ગૃહિણી છું. પંદર મહિનાની પુત્રીની માતા છું. હજુ તેને સ્તનપાન કરાવું છું. મારી મૂંઝવણ મારા સ્તનની છે. તે વધુ પડતાં મોટાં થઈ ગયાં છે. બાળકીને સ્તનપાન કરાવ્યા પછી વધુ ઢીલાં પડી ગયાં છે તથા લચી પડયાં છે. તેના બેડોળ થવાથી હું શરમ અનુભવું છું. કોઈ દવા અથવા કસરત છે જે સ્તનની બેડોળતા સુધારી શકે? ડિલિવરી પછી પેટ પર નિશાન પડી ગયાં છે. લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જ થયાં છે. મને ચિંતા સતાવી રહી છે.

જવાબ.સ્ત્રીનું શરીર માતા બનવાથી ઘણા પરિવર્તનમાંથી પસાર થાય છે. સ્તનના આકારમાં વૃદ્ધિ થાય છે. તેના દેખાવમાં પણ ફેરફાર થાય છે. પેટ પર નિશાન ઊપસી આવે છે. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે, સ્તનમાં દૂધ રહેવાથી પણ સ્તન મોટાં દેખાય છે. આવાં કેટલાંક પરિવર્તનનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. પેટ પર પડેલાં નિશાન દૂર કરવા માટે તમારે કેટલાક મહિના વિટામિન-ઈ યુક્ત કોઈ ક્રીમ લગાવવું જોઈએ. નિશાન આછાં થઈ જશે. સ્તનના આકારને લઈને મૂંઝાશો નહીં. કોઈ દવા કે કસરત તેમાં ફેરફાર નહીં કરાવી શકે.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું મારા આગળના ચાર દાંત વાંકાચૂંકા છે જેના કારણે હું કાયમ લઘુતાગ્રંથિ અનુભવું છું. ખુલ્લી રીતે હસી શકતી નથી શું કોઈ એવો ઈલાજ છે કે દાંતને યોગ્ય સ્થિતિમાં લાવી શકાય? આ માટે શું કરવું જોઈએ?જવાબ.તમારા આગળના દાંત માટે દાંતના ડૉક્ટરને મળો કે જે ઓર્થોડેન્ટિસ્ટ હોવા જોઈએ. તે બ્રેસીસની મદદથી ટેન્શનયુક્ત તારનો ઉપયોગ કરી પહેલાં દાંતને યથાસ્થાને લાવશે ત્યારબાદ નવી જગ્યા પર બળપૂર્વક લાવવા માટે તેને રિટેનર ડિવાઈસથી રોકી રાખશે. આ સારવાર માટે દોઢથી બે વરસનો સમય લાગશે. આશરે એક હજાર રૂપિયાનો ખર્ચ થશે.

Leave a Reply

Your email address will not be published.