Sat. Aug 13th, 2022

બાળકો માટે થોડા સમય માટે ઘરની બહાર રહેવું મુશ્કેલ બની જાય છે પરંતુ કેટલાક હિંમતવાન બાળકો છે જે ઘણાં વર્ષો સુધી ઘરની બહાર રહી શકે છે અને મુશ્કેલીઓનો સામનો કરી શકે છે આવો જ એક કિસ્સો સાંભળવામાં આવ્યો હતો જેમાં એક માતા-પિતા મોડા પડવાને કારણે ઘરે બાળકે ઘણું ઠપકો આપ્યો અને સારું અને ખરાબ કહ્યું જેના કારણે એક બાળક ગુસ્સામાં ઘર છોડીને લગભગ 6 વર્ષ સુધી ગુફામાં રહ્યો જાણો શું છે સમગ્ર મામલો.

મિત્રો માતા-પિતાના ઠપકાની અસર એક બાળક પર એવી થઈ કે તેની પર કંઈક કરવાનું ઝનૂન સવાર થયુ 14 વર્ષની વયે જ તેણે ઘરના ગાર્ડનમાં ખોદકામ શરૂ કરી દીધું હવે 6 વર્ષ બાદ આ બાળકની મહેનત રંગ લાવી છે અને દીકરાની પ્રતિભાથી માતા-પિતા પણ ખુશ થયા હતા.

મિત્રો આ કિસ્સો સ્પેનના આંદ્રેસ કૈંટોની છે. જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાએ તેને ટ્રેકસૂટ પહેરી પાસેના ગામ જવાનો ઈન્કાર કર્યો હતો જે પછી આંદ્રેસે માતા-પિતા સાથે દલીલો પણ કરી હતી આ ઘટના બાદ આંદ્રેસે ગુસ્સામાં આવી ઘરમાં રહેલા ઓજારો વડે બગીચાને ખોદવાનું શરૂ કરી દીધું. ગુસ્સામાં શરૂ કરેલ કામે ઝનૂનનું સ્વરૂપ લીધું 6 વર્ષ બાદ 20 વર્ષના થયેલા આંદ્રેસ પાસે એક અંડરગ્રાઉન્ડ ઘર છે જેમાં તેનું લિવિંગ રૂમ અને બેડરૂમ જોઈ શકાય છે.

મિત્રો એન્ડ્રસ નામના 14 વર્ષના કિશોરે પેરેન્ટ્સ સાથે મગજમારી થતાં તેના ગાર્ડનમાં જ પોતાનું અન્ડરગ્રાઉન્ડ હોમ બનાવવા વિચાર કર્યો ફાઈનલી 6 વર્ષ બાદ 2 રુમ વિથ વાઈફાઈ એન્ડ મ્યુઝિક ફેસિલિટી સાથેનું તેનું ઘર તૈયાર છે ટીનેજમાં પેરેન્ટ્સ સાથે નાનીમોટી મગજમારી સામાન્ય વાત છે પરંતુ શું આ મગજમારીનો ગુસ્સો એટલો તીવ્ર હોઈ શકે કે ટીનેજર તેના ઘરની બહાર પોતાની સગવડ માટે અન્ડરગ્રાઉન્ડ ઘર તૈયાર કરી લે સ્પેનમાં એન્ડ્રસ કેન્તો નામના 14 વર્ષના ટેણિયાએ આ કમાલ કરી બતાવી છે.

આંદ્રેસ હાલ તો એક એક્ટર છે. આંદ્રેસ કૈંટોએ કહ્યું કે- નિરાશામાં તેણે સ્પેનના લા રોમાના શહેરમાં શરૂ કરેલા પોતાના ઘરના બગીચાને ખોદવાનું કામ ક્યારેય બંધ કર્યું નહોતું. તે સ્કૂલથી પરત આવ્યા બાદ રોજ સાંજે ખોદકામ કરતો હતો. અમુક સમય બાદ ખોદકામમાં તેનો મિત્ર એન્ડ્ર્યુ પણ હવાથી ચાલતી ડ્રીલ મશીન સાથે જોડાયો હતો. પછી તે બંને મિત્રો ઝડપી ગતિએ દર અઠવાડિયે 14 કલાક જેટલો સમય ખોદકામમાં પસાર કરતા હતા.

એન્ડ્રસ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે ટ્રેકસ્યુટ પહેરવાની બાબતે તેના પેરેન્ટ્સ સાથે બબાલ થઈ આ બબાલના લીધે એન્ડ્રસને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરની બહાર તેનું અન્ડરગ્રાઉન્ડ હોમ બનાવી ત્યાંજ વસવાટ કરવાનો વિચાર કરી લીધો ગુસ્સામાં તેણે કુહાડી અને પાવડો ઉઠાવ્યો અને પોતાનું અન્ડરગ્રાઉન્ડ બંકર તૈયાર કરવા લાગ્યો જોકે આ કરવામાં તેને ગણતરીના કલાકો નહિ પરંતુ 6 વર્ષ લાગી ગયા. આજે એન્ડ્રસ 20નો થયો ફાઈનલી તેનું અન્ડરગ્રાઉન્ડ હોમ બનીને રેડી છે તેનો શ્રેય તેના સ્વપ્રયત્નોને જ જાય છે.

કૈંટોએ જણાવ્યું કે, ક્યારેક-ક્યારેક ખોદકામ દરમિયાન મોટા પત્થર મળવાને કારણે તમામ મહેનત બગડતી હતી. પ્રારંભમાં આંદ્રેસ બધી માટી હાથથી ડોલમાં નાંખી કાઢતો હતો. તે પછી ખોદકામ સંબંધિત શીખવાનો અભ્યાસ કર્યો અને તેના થકી એક યોગ્ય સિસ્ટમથી માટી બહાર નીકાળવાનું શરૂ કર્યું.

ટ્રેકસ્યુટને લીધે મગજમારી થઈ.એન્ડ્રસ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના પેરેન્ટ્સે એક સોશિયલ ફંક્શનમાં જવા માટે કપડાં બદલવા માટે કહ્યું પરંતુ એન્ડ્રેસે જીદ્દ પકડી કે તે જશે તો ટ્રેકસ્યુટમાં જ નહિ તો નહિ જાય તેના પેરેન્ટ્સ ફંક્શનમાં ચાલ્યા ગયા અને એન્ડ્રેસે ગુસ્સામાં અન્ડરગ્રાઉન્ડ હોમનું ખોદકામ શરૂ કરી દીધું.

કૈંટોએ પોતાના રૂમને આકાર આપવાનું શરૂ કર્યું તો દરેક રૂમની એન્ટ્રેસને આર્ચ શેપ આપવાનો નિર્ણય કર્યો અને ઘર ધરાશાયી ના થાય તે માટે પિલ્લર બનાવવાનો નિર્ણય કર્યો. કૈંટોના મતે તેણે આ સંપૂર્ણ બાંધકામ માટે 50 યુરોનો ખર્ચ કર્યો હતો મહામહેનતે બન્યું અન્ડરગ્રાઉન્ડ હોમ.એન્ડ્રસને શરૂઆતમાં 3 મીટર માટી ખોદતાં 14 કલાક લાગ્યા હતા હાલ એન્ડ્રસના નવાં ઘરમાં 2 રૂમ છે તેમાં વાઈ ફાઈ અને મ્યુઝિક ફેસિલિટી પણ છે આ પ્રોજેક્ટમાં તેને €50 આશરે4500 રૂપિયા નો ખર્ચો થયો.

ગરમીમાં અન્ડરગ્રાઉન્ડ હોમ શીતળતા આપે છે.એન્ડ્રસ ઉનાળામાં તેનો મોટા ભાગનો સમય અહીં જ વિતાવે છે અન્ડરગ્રાઉન્ડ હોવાથી આ જગ્યાનું તાપમાન 20 કે 21 ડિગ્રી સેલ્સિયસ રહે છે એન્ડ્રસ મ્યુઝિકની મજા માણવા અને લંચ કે ડિનર કરવા તેના નવાં ઘરની અવારનવાર વિઝિટ કરતો હોય છે.

માતાપિતાને એન્ડ્રસના આ કામથી કોઈ આપત્તિ નહોતી એન્ડ્રસે ગુસ્સામાં શરૂ કરેલું કામ તેનો એક પ્રોજેક્ટ બની ગયું હતું એન્ડ્રસના પેરેન્ટ્સે તેને ક્યારેય અન્ડગ્રાઉન્ડ ઘર બનાવતાં રોકવા માટે રોક્યો નહોતો એન્ડ્રસ હાલ 20 વર્ષનો છે તે કહે છે ખબર નહિ કેમ તેણે ઘરના ગાર્ડનમાં ખોદકામ શરૂ કરેલું પણ અત્યારના પરિણામને જોઈને તે ખુશ છે એન્ડ્રસના અન્ડરગ્રાઉન્ડ હોમ મેકિંગનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર જબદરસ્ત વાઈરલ થઈ રહ્યો છે.

આંદ્રેસના 2 રૂમવાળા આ ઘરમાં હાલ હિટીંગ અને મ્યૂઝિક સિસ્ટમની સાથે વાઈફાઈ પણ ઉપલબ્ધ છે. કૈંટોએ એક રીતે ગરમીના સમયે આરામ કરવા માટેનું સ્થળ બનાવી લીધું છે. કૈંટોના મતે ગરમીના સમયે પણ અહીં માત્ર 20-21 ડિગ્રી તાપમાન રહે છે કૈંટોના મતે આ બાંધકામથી તેના માતા-પિતાને કોઈ સમસ્યા નથી. સ્થાનિક તંત્રના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા અને તેને બેઝમેન્ટ ગણાવી કાયદાકીય સ્ટ્રક્ચર પર મોહર લગાવી જતા રહ્યાં હતા.

By admin

Leave a Reply

Your email address will not be published.