Sat. Aug 13th, 2022

મિત્રો આપણા દેશમાં ઘણા હજારો મંદિરો આવેલા છે જેનું પોતાનું અલગ અલગ મહત્વ હોવાનું કહેવાય છે પરંતુ તેમા જો આપણે માં હરસિદ્ધી મંદિર વિશે વાત કરીએ તો દેશ અને દુનિયામાં હજારો મંદિરો આવેલા છે અને આ બધા મંદિરોમાં કેટલીક દંતકથા જોડાયેલી છે મિત્રો ઘણીવાર ભક્તો આ મંદિરોમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે જાય છે મિત્રો એટલું જ નહીં પરંતુ ઘણા એવા મંદિરો પણ છે જ્યાં દરરોજ કેટલાક ચમત્કારો જોવા મળે છે આ ચમત્કારોની સામે લોકોની આસ્થા વધુ અતૂટ બની જાય છે મિત્રો આજે અમે તમને એક એવા પ્રાચીન મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિય્રો આપણા દેશમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે અને દરેક ધાર્મિક સ્થળનું પોતાનું એક આગવુ મહત્વ હોય છે અને આ સ્થળો ઉપર અમુક એવા પણ ઘણા મંદિરો આવેલા છે જે તેમના ચમત્કારો માટે પણ પ્રખ્યાત છે અને જેના કારણે લોકોની આસ્થા આ મંદિરો સાથે અતુટ બંધાયેલી છે જો કે આપણા દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો છે પરંતુ આજે અમે તમને મધ્યપ્રદેશના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેના ચમત્કારો માટે પ્રખ્યાત છે.

મિત્રો આ મંદિર એક દેવીનુ મંદિર છે મિત્રો કહેવામા આવ્યુ છે કે આ મંદિરમા 2000વર્ષોથી દિવ્ય જ્યોતિ સળગી રહી છે મિત્રો અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છે તે મંદિરનુ નામ મા હરસિદ્ધી મંદિર છે મિત્રો આ મંદિર મધ્યપ્રદેશના પ્રમુખ મંદિરોમાનુ એક છે અને વિરાજિત દેવી માં દિવસમા ત્રણ રૂપોમા તેમના ભક્તોને દર્શન આપે છે જેમકે સવારે બાળપણના રુપમા દિવસે જવાનીના રૂપમા અને રાત્રે ઘડપણના રુપમા મિત્રો અહીં અખંડ જ્યોત સળગાવવામાં દર મહિને દોઢ ક્વિન્ટલ જેટલુ તેલ વપરાય છે અને જ્યારે નવરાત્રી દરમિયાન 10 ક્વિન્ટલ તેલ વાપરવામા આવે છે

મિત્રો નવરાત્રીના સમય દરમિયાન મા હરસિદ્ધીના મંદિરે લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમના દર્શન કરીને દરેક ભક્તોની માનતા અહીં પુરી થાય છે મિત્રો અહી આવેલા ભક્તોને માતા તેમને ત્રણ રુપમા દર્શન આપે છે અને માતાના આ ત્રણ રુપને જોવા માટે અહીં ભક્તોની ખુબજ ભીડ રહે છે મિત્રો અહીં આવેલા ભક્તોમા એવી માન્યતા રહેલી છે કે જ્યારે કોઈ વ્રત લે છે ત્યારે ગાયના છાણ થી ઉધા આકારનો સ્વસ્તિક બનાવે છે અને જ્યારે વ્રત પૂર્ણ થાય છે ત્યારે તેઓ ફરીથી મંદિરમાં આવે છે અને સીધા આકારનો સ્વસ્તિક બનાવે છે મિત્રો અહી એવુ પણ માનવામાં આવે છે કે નવરાત્રીમાં ઘટ સ્થાપના બાદ અહીં નાળિયેર વધેરવામા આવતા નથી અને અષ્ટમી પછી જ અહીં નાળિયેર વધેરવામા આવે છે.

મિત્રો એવુ કહેવામા આવ્યુ છે કે આ મંદિરનુ નિર્માણ વિક્ર્માદિત્યના ભાણા વિજય સિંહે કરાવ્યુ હતુ મિત્રો માતા રાનીનુ આ મંદિર મધ્યપ્રદેશના આગર માલવા જીલ્લાથી 20km દુર આવેલા બિજાનગરીમા આવેલુ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિર સાથે ઘણી માન્યાતાઓ જોડાયેલી છે મિત્રો કહેવામા આવ્યુ છે કે આ મંદિરમા વર્ષોથી દિવ્ય જ્યોત પ્રજલિત છે મિત્રો 2000વર્ષોથી પ્રજલિત આ જ્યોતિ કોઈ તુફાનમા પણ નથી ઓલવાતી મિત્રો આ મંદિર સાથે પણ એક દંતકથા જોડાયેલી છે.

મિત્રો આ દંતકથા પ્રમાણે રાજા વિજયસિંહ મા હરર્સિદ્ધીના ખુબજ મોટા ભક્ત હતા તો ઘણીવાર માતાના દર્શન માટે ઉજ્જેન આવતા હતા પરંતુ એક દિવસ માતા પ્રસન્ન થઇને રાજા વિજયસિંહને સપનામા આવીને દર્શન આપતા કહયુ કે હુ તારી ભક્તીથી પ્રસન્ન થઇ છુ અને તુ બિજાનગરીમા મારુ એક મંદિર બનાવવા કહયુ અને તે મંદિરનો દ્વાર પૂર્વ દિશા તરફ હોવોં જોઇએ અને ત્યારબાદ રાજા વિજયસિંહે માતાના કહ્યા પ્રમાણે બિજાનગરીમા માતાનું મંદિર પણ બનાવ્યુ પરંતુ પછી થોળાંક સમય પછી ફરીથી રાજાના સપનામાં દર્શન આપ્યા અને કહયુ કે તેણે જે દ્વાર પૂર્વ દિશામાં બનાવવામા આવ્યો હતો તે પશ્ચિમની દિશામાં થઇ ગયો છે અને મિત્રો જ્યારે રાજા વિજયસિંહે બિજાનગરીમા જઇને જોયુ તો ખરેખર એવુ જ બન્યુ હતુ તે મંદિરનો દ્વાર પશ્ચિમ દિશામાં થઇ ગયો હતો અને તે જોઇને રાજા વિજયસિંહ ખુબજ આશ્ચર્યચકિત થઈ ગયો હતો મિત્રો કહેવાય છે કે ત્યારપછી આ મંદિરમા ઘણાબધા ચમત્કારો થયા હતા.

મિત્રો નવરાત્રીના સમય દરમિયાન મા હરસિદ્ધીના મંદિરે લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમના દર્શન કરીને દરેક ભક્તોની માનતા અહીં પુરી થાય છે મિત્રો અહી આવેલા ભક્તોને માતા તેમને ત્રણ રુપમા દર્શન આપે છે અને માતાના આ ત્રણ રુપને જોવા માટે અહીં ભક્તોની ખુબજ ભીડ રહે છે મિત્રો અહીં આવેલા ભક્તોમા એવી માન્યતા રહેલી છે કે જ્યારે કોઈ વ્રત લે છે ત્યારે ગાયના છાણ થી ઉધા આકારનો સ્વસ્તિક બનાવે છે અને જ્યારે વ્રત પૂર્ણ થાય છે ત્યારે તેઓ ફરીથી મંદિરમાં આવે છે અને સીધા આકારનો સ્વસ્તિક બનાવે છે મિત્રો અહી એવુ પણ માનવામાં આવે છે અહિ ભક્તો માતાના ત્રણેય રૂપના દર્શન કરવા માટે લાખો લોકોની ભીડ જોવા મળે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.