Sat. Aug 13th, 2022

મિત્રો દુનિયામાં એવા ઘણા લોકો છે જે પૈસા કમાવવા માટે વિચિત્ર વસ્તુઓ કરે છે આજે માણસ પૈસા કમાવવા માટે શું-શું કરે છે ઘણા લોકો તેને કમાવવા માટે સખત મહેનત કરે છે જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે જેઓ શોર્ટકટ રીતે ખૂબ પૈસાની કમાણી કરી લેતા હોય છે ઘણા લોકો આ માટે કેટલીક વિચિત્ર વસ્તુઓ પણ કરે છે આ લિસ્ટમાં લશ બોરટનિસ્ટનું નામ પણ જોડાઈ ગયું છે આ પાછળનું કારણ એ છે કે.

મિત્રો આજ દૂધી તમે બધાએ ઘણા ચોંકાવનારા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા હશે હવે આજે અમે તમને આવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે આ અમેરિકાનો કિસ્સો છે અહીં લુશ બોટાનિકા નામની એક મહિલાએ 25,000 ડોલર એટલે કે 18 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

મિત્રો આ મહિલા ઓનલાઇન પાદીને લાખો રૂપિયાની કમાણી કરી લે છે એક અમેરિકી મહિલા લશ બોટાનિકા જે એક યુ ટ્યૂબર અને એડલ્ટ સ્ટાર પણ છે તેને ખુલાસો કર્યો છે કે તેણે પોતાના ફાટર્સને ઓનલાઈન વેચીને $25,000 એટલે કે 18 લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરી છે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં લશ જણાવે છે કે આ બધુ ત્યારે શરૂ થયુ જ્યારે એક વ્યક્તિએ તેનો કેન્ટેક્ટ કર્યો અને તેને ફાર્ટ વીડિયો બનાવાનું કહ્યું.

જો કે લશ બોટાનિકાએ એક યુ ટ્યૂબ વીડિયોમાં ખુલાસો કર્યો તે કેમેરા સામે પાદવા માટે તૈયાર નહોતી. તેમ છતાં પણ તેણે કોશિશ કરી વીડિયોમાં આ વ્યક્તિ તરફથી પોઝિટીવ રિએક્શન આવ્યું બાદમાં તો કેટલાય લોકોએ તેના પાદવાના વીડિયો બનાવવા માટે ડિમાન્ડ કરી જેના માટે લોકો તેને પૈસા આપવા તૈયાર થઈ ગયા આ ઈન્ટરવ્યૂમાં લશે ખુલાસો કર્યો હતો કે એક સમયે તેને ફક્ત ફાર્ટ વીડિયો બનાવીને એક દિવસમાં $4,000ની કમાણી કરી હતી જો કે આટલી વાર પાદવુ તેના માટે સરળ નહોતું લશે એવુ પણ કહ્યુ કે પનીર સહિત કેટલીય ડેરી આઈટમ ખાવાની જરૂર પડે છે આ જ કારણ છે કે ફાર્ટ વીડિયો માટે $175 એટલે કે 12,000 રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

મિત્રો એક ઈંટરવ્યૂમાં લૈશે પોતાના ફાર્ટ્સને લઈને ડિટેલમાં જણાવ્યુ કે પરમેસન ચીઝ એક પ્રકારનું પનીર મોટા ભાગે તેના પાદને સલ્ફરી બનાવે છે તથા મોઝેરેલા ચીઝ તેને બબલી અવાજ આપે છે લશ બોટાનિકાએ પોતાના વિશે જણાવ્યુ કે જે બરણી અથવા વાસણમાં પાદ કરે છે તેને પણ તે મોકલતીહતી એક ઘટનાને યાદ કરતા લશ જણાવે છે કે એક વાર કસ્ટમરની ડિમાન્ડ પર તેને ફ્લેવર્ડ લોલીપોપ પર ફાર્ટ કર્યું હતું એટલુ જ નહીં લશ પોતાના સૌથી અજીબ અનુભવ વિશે જણાવતા ખુલાસો કર્યો હતો કે એક કસ્ટમરે એક વાર તેને એક મોડલ ટ્રેનના સેટ માટે બનાવેલી નાની મૂર્તિ પર ફાર્ટ કરવા માટે કહ્યું લગભગ દરેક સો.મીડિયા પર એક્ટિવ છે અને મોટા ભાગે તે પોતાના વીડિયો શેર કરતી હોય છે.

પોતાને ફાર્ટિંગ ક્વીન કહેતી મહિલાએ પોતાનો ડાયેટમાં પણ ફેરફાર કર્યો હતો અને ફાર્ટ મુજબ ખાવાનું શરૂ કર્યું સારી ક્વોલિટી માં પાદવા માટે તે વિવિધ વસ્તુઓ ખાય છે એમ પણ કહ્યું કે તેને ચીઝ સહિતની ઘણી ડેરી વસ્તુઓ ખાવાની જરૂર છે આ જ કારણ છે કે તે ફાર્ટ વિડિયો માટે 175 ડોલર એટલે કે 12 હજાર રૂપિયાનો ચાર્જ કરી શકે છે.

એક ઇન્ટરવ્યૂમાં લશે તેના પાદવા વિષે ડિટેલમાં જણાવ્યું હતું કે તે પરમેશન ચીઝ એટલે કે એક પ્રકારનું પનીર તેના પાદવાને સલ્ફરી બનાવી દે છે અને મોઝરેલા ચીઝ તેને બબલી અવાજ આપે છે લશએ પણ જાહેર કર્યું કે તેણીએ એક દિવસમાં આશરે 2,95,000 રૂપિયાની કમાણી કરી છે જે તેની અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક કમાણી છે અત્યાર સુધી મહિલાએ 18,43,827 રૂપિયાથી વધુ કમાણી કરી છે લશ લગભગ તમામ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ઘણીવાર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.