સેક્સને લઇને લોકોના મનમાં અનેક સવાલો હોય છે. જ્યારે આજકાલ લોકો સેક્સ અંગે ઘણી વાતો જાણવા માંગે છે. પરંતુ તે લોકો શરમ અનુભવે છે અને સંભોગ અંગે ખુલીને વાત કરી શકતા નથી ત્યારે કેટલાક લોકોને સેક્સને લઇને અનેક સમસ્યાઓ થાય છે. પંરતુ તે કોઇને પુછી શકતા નથી. સેક્સ કરવાથી લિંગની નીચેની સ્કિન છોલાઇ જાય છે. તો જાણો શું કરવું.
સવાલ – સેક્સ કરવાથી મારા લિંગની નીચે વાળી સ્કિનમાં ચિરા પડવાની સાથે છોલાઇ જાય છે એવું કેમ થાય છે? તે સિવાય લિંગની ચારેય તરફથી સફેદ મેલ વધારે પ્રમાણમાં નીકળે છે મારે શું કરવું જોઇએ।
જવાબ – સેક્સને એક સારું ફોરપ્લે સેશન બાદ જ કરવું જોઇએ, તેનું કારણ લુબ્રિકેશન છે જો તમે સુકી યોનિમાં લિંગ પ્રવેશ કરશો તો ચિરા પડવાની સાથે છોલાવવાની સમસ્યા પણ વધારે હોય છે. જેથી કોઇને પણ સેક્સ દરમિયાન યોગ્ય ચિકાશનો ઉપયોગ કરવો જોઇએ.
તમે ભવિષ્યમાં આવી સ્થિતિથી બચવા માટે તેલનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે લિંગની ઉપર સફેદ મેલથી બચવા માટે સ્વચ્છતા રાખો સ્નાન કરતા સમયે તમારા લિંગને બરાબર ધોઇ લો.