Sat. Aug 13th, 2022

કાળો દોરો બાંધવા ની પ્રથા આજની નથી ઘણા વર્ષોથી તેને હાથ પગ અને બાહ્ય પર બાંધવામાં આવે છે આને મૂળરૂપથી તેને નજરથી બચવા માટે બાંધે છે. પરંતુ તમને એ વાતની ખબર નહિ હશે કે મંગળવાર અથવા શનિવારના દિવસે ચૂપચાપ આ જગ્યા પર કાળો દોરો બાંધવા થી તમને વિશ્વાસ નહીં આવશે કે તમારી પાસે પૈસા આવી જશે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કાળા દોરાનો એવો ઉપાય છે જે કરવાથી તમારા ઘરમાં ધનની ક્યારેય પણ કમી નહીં આવશે અને હંમેશા માટે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા રહેશે.હકીકતમાં કાળો દોરો બાંધવા માં વૈજ્ઞાનિક કારણ પણ છે, અને આપણા શરીર પર પંચતત્વ થી મળીને બન્યું છે. આ પાંચ તત્વો છે પૃથ્વી ,હવા ,અગ્નિ અને આભ તેનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. અને તેનાથી મળતી ઉર્જા થી જ આપણે સર્વ સુવિધાને પ્રાપ્ત કરીએ છીએ, અને જ્યારે કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે ત્યારે આ પંચ તત્વો થી મળતી સકારાત્મક ઉર્જા આપણા સુધી નહિ પહોંચી સકતી.

તેથી ગળામાં કાળો દોરો બાંધીને છીએ અને કેટલાક લોકો કાળા દોરામાં ભગવાન ના લોકેટ પણ ધારણ કરે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ખરાબ નજરથી બચવા માટે ઉપયોગમાં કરાય છે, જેમકે કાળો ચાંદલો અને કાળો દોરો અને કાળો દોરો પહેરવા થી કાળા લગાવવાથી પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે.

કાળા રંગ નાના તે લગાડવાની એકાગ્રતાને એકદમ ભંગ કરી નાખે છે. અને તેના કારણે નકારાત્મક ઉર્જા માણસને પ્રભાવિત નહીં કરી શકતી. અને કાળો દોરો નજરથી બચાવે છે સાથે તેના થી સંકળાયેલા ઉપાય તમને રાતોરાત મારા માલ બનાવી શકે છે, તમે બજારથી રેશમ કે સૂતરનો દોરો લઇ આવો અને કોઇપણ મંગળવારે કેસરની સાંજે આ તારા દોરા હનુમાનજીના મંદિરે લઈ જાવ.

આ દોરામાં નાની ગાંઠ લગાવી લો અને હનુમાનજીના પગના સિંદુર તેના ઉપર લગાવી દઉં હવે તે દોરાને ઘરના મુખ્ય દ્વાર પર કે તિજોરી પર બાંધી દો આ નાના ઉપાયોથી તમે જલ્દી જ માલામાલ બની શકશો. અને આવું કરવાથી તમારા ઘરમાં ધન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે અને શનિવારે જે તમને કોઈ ખરાબ નજરથી જોવે તે બચવા માટે કાળો દોરો ધારણ કરી ઓમ શૈનય નમઃ બોલી 9 ગાંઠ બાંધી દો. એક રીતે જોવાયું છે કે કાળો દોરો એ ઉષ્માનો અવશેષ હોય છે. તેથી કાળો દોરો ખરાબ નજર અને હવાને અવશોષિત કરી રાખે છે.

જેની અસર આપણા શરીરની નથી થતી આ એક પ્રકારનો સુરક્ષાકવચ બનાવે છે. અને શનિ દોષથી બચવા માટે પણ માણસ ને કાળો દોરો હંમેશા બાંધવો જોઇએ, તેનાથી શનિનો પ્રકોપ માણસ પર ક્યારેય પડતો નથી. અને લાલ પુસ્તક અનુસાર કાળા દોરાને પર્સની અંદર રાખવામાં આવે તો પણ હંમેશા પૈસા થી ભરેલું રહે છે.

તેથી તમારા પર્સમાં હંમેશા એક કાળા રંગનો દોરો રાખો આમ કરવાથી તમારું પર્સ ક્યારે ખાલી નહીં રહે અને તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહી આવે, અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ અને તમારી સાથે કાળા રંગનો દોરો પણ લઈ જાઓ. હનુમાનજીની પૂજા કરવી ત્યારબાદ તે દોરામાં 9 નાની ગાંઠ બાંધી લો અને ગાંઠ બાંધી દીધા પછી હનુમાનજીના પગનુ સિંદૂર લગાવો..

ત્યારબાદ તે દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દેવો, આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા જ રહેલી છે તે દૂર થશે અને તમારા ઘરમાં હંમેશાં સકારાત્મક ઊર્જાનો થશે તો આ ઉપાય જરૂર ઉપયોગ કરજો. અને કાળો દોરો બાંધતા લોકોની રક્ષા જાદુ ટોણાથી પણ થાય છે.

જો તમારી ઉપર કોઈ જાદુ તોના કરતું હોય તો તમારા હાથમાં કાળો દોરો બાંધી લેવો, આ દોરાને હાથ કે ગળામાં બાંધવાથી કાળા જાદુ ને પાછળ તમારી ઉપર નહીં થાય. અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીની પૂજા કરી અને તે સમયે હનુમાનજી ના પગમાં કાળો દોરો મૂકો અને ઘરે લઈને પોતાના પથારીમાં રાખો આમ કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે.

By admin

Leave a Reply

Your email address will not be published.